મહુવામાં દુકાનદારે આદિવાસી સગીરાની છેડતી કરતા પથ્થરમારો, આગચંપી
પોલીસે આરોપી યુવકને છોડી મૂકતા 2 હજાર લોકો રસ્તા પર ઉતર્યા. દુકાનમાં આગ ચાંપી. પોલીસ પર પથ્થરમારો. એટ્રોસિટીની ફરિયાદ.
પોલીસે આરોપી યુવકને છોડી મૂકતા 2 હજાર લોકો રસ્તા પર ઉતર્યા. દુકાનમાં આગ ચાંપી. પોલીસ પર પથ્થરમારો. એટ્રોસિટીની ફરિયાદ.
10 વર્ષની અનાથ દલિત બાળકીને મોબાઈલ ચોરીના આરોપસર ગરમ તવેથાથી ડામ દીધાં. બાળકીનો ચહેરો વિકૃત થઈ ગયો.
Gopika Govind: આદિવાસી સમાજને માત્ર જળ, જંગલ અને જમીનના રક્ષક સમજનારા લોકોને કેરળની એક દીકરીએ એર હોસ્ટેસ બનીને જડબાતોડ જવાબ આપ્યો છે.