તાપીમાં છેડતી મામલે પોલીસે કાર્યવાહી ન કરતા, આદિવાસી વિદ્યાર્થીનીનો આપઘાત

suicide in tapi news

વિદ્યાર્થીનીએ હોસ્ટેલના બે રસોઈયા સામે છેડતીની ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા ગળેફાંસો ખાઈ લીધો.

બાયડની આદિવાસી દીકરી સુશીલા વસાવાની આત્મહત્યા કે હત્યા?

sushila vasava

અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં MBBSનો અભ્યાસ કરતી ગરીબ આદિવાસી દીકરી સુશીલા વસાવાનું પોલીસે તેના પિતા પહોંચે તે પહેલા પંચનામું કરી દેવા તેના મોતને લઈને રહસ્ય ઘેરાયું છે.