આદિવાસી વિદ્યાર્થી જૂતા પહેરીને ન આવતા શિક્ષકે લાકડીથી માર્યો
આદિવાસી વિદ્યાર્થી સ્કૂલમાં જૂતા પહેરીને ન આવતા શિક્ષકે લાકડી લઈને ફટકાર્યો. વિદ્યાર્થીના પગ-પીઠ પર ગંભીર નિશાન પડી ગયા.