ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પૂજારી અને સંતો વચ્ચે મારામારી!
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજારી અને સંતો વચ્ચે મોટી બબાલ થઈ ગઈ. બંને જૂથો વચ્ચે ગાળાગાળી-મારામારી થતા એકબીજાને જોઈ લેવાની ધમકી આપી.