બોલો લો! ઉનામાં બે વર્ષથી ચાલતી નકલી બીએડ કોલેજ ઝડપાઈ

una Fake B.Ed college

નકલી પોલીસ, જજ અને નકલી કચેરી બાદ હવે ઉનામાં NCTEની બોગસ મંજૂરીથી ધમધમતી નકલી B.Ed કોલેજનો પર્દાફાશ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો.

ઉનાના આંકોલાળીનો પીડિત દલિત પરિવાર 13 વર્ષથી રઝળે છે

dalit news una

Dalit News: ઉનાના આંકોલાળીના લાલજીભાઈ સરવૈયાને તેમના ઘરમાં જીવતા સળગાવી દેવાયા હતા. પરિવાર રઝળે છે.

ઉનામાં તસ્કરો હનુમાનજીની ગદા-મુગટ સહિત 17 લાખની મત્તા ચોરી ગયા

una theft news

ઉનાના ચાચકવડ ગામે તસ્કરો પૌરાણિક હનુમાનજી મંદિરના તાળા તોડી મૂર્તિ પરથી ચાંદીની ગદા-મુગટ સહિત 17 લાખના દાગીના ચોરી ગયા.

ઉનામાં શાળા પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓ પર સ્કૂલની છતનાં પોપડા પડ્યાં

school entrance ceremony in una

ઉનાના લહેરકા ગામની ઘટના. અધિકારી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવા આવ્યા, એ જ વખતે છતનાં પોપડાં પડતા ત્રણને ઈજા.