બિહારમાં બેરોજગારી પર NDAનું 10,000 નું ઈનામ ભારે પડ્યું!

nda bihar election results

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. સૌથી વધુ ચર્ચા મહિલાઓને અપાયેલી રૂ.10,000ની આડકતરી લાંચની થઈ રહી છે.