ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરની સજા રદ નહીં કરાય

Kuldeep Sengars

ઉન્નાવની દલિત દીકરી પર રેપના આરોપી ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરની સજા રદ કરવાની અરજી ફગાવી દેવાઈ.