15 વર્ષની દલિત છોકરી પર પોલીસકર્મીએ બંદૂક બતાવી રેપ કર્યો

dalit girl raped case

35 વર્ષના પોલીસકર્મીએ દલિત સગીરાને બંદૂક બતાવી કારમાં લઈ જઈ રેપ કર્યો, પછી ઘર સુધી લઈ જઈ ધક્કો મારી ઉતારી દીધી.