કારમાંથી ઉતરી સીધી દલિત વરરાજાના માથે બંદૂક તાકી દીધી

ahmedabad news

વધુ એક દલિત વરરાજાની જાન પર હુમલો. જાતિવાદીઓએ સીધી વરરાજાના માથે જ બંદૂક રાખી દીધી. એ પછી ઘોડી હોવા છતાં વરરાજા પગપાળા માંડવા સુધી પહોંચ્યા, ડીજે હોવા છતાં વગાડી શકાયું નહોતું.