અમેરિકામાં દલિત ઉદ્યોગપતિએ Mercedes પર ગર્વથી ‘ચમાર’ લખ્યું

Mercedes-Rolls Royce

અમેરિકામાં વસતા એક દલિત ઉદ્યોગપતિએ પોતાની Rolls Royce અને Mercedes જેવી મોંઘી કારો પર ચમાર લખાવવાનું શરૂ કર્યું છે. જે તેમના માટે આત્મસન્માનનો વિષય બની ગયો છે.