‘સિંહ કૂતરાનો શિકાર નથી કરતા…’ પૂર્વ CMએ દલિત IAS વિશે આવું કહ્યું
ઉત્તરાખંડના પૂર્વ CM Trivendra Singh Rawat એ દલિત સમાજમાંથી આવતા સચિવના નિવેદન સાથે સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં તેમણે જાતિવાદી નિવેદન કર્યું.