નવમા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકને શાળામાં ગોળી મારી દીધી

Bhagalpur Accused fire

શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી હતી. જેનો બદલો લેવા વિદ્યાર્થીએ લંચ બોક્સમાં પિસ્તોલ લાવીને ભૌતિકશાસ્ત્રના શિક્ષકને ગોળી મારી.

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, પાઇલટ સહિત 7 લોકોના મોત

Uttarakhand Helicopter Crash

Uttarakhand Helicopter Crash: હેલિકોપ્ટર કેદારનાથથી ગુપ્તકાશી જઈ રહ્યું હતું. ખરાબ હવામાનને કારણે તે રસ્તો ભૂલી ગયું અને ક્રેશ થઈ ગયું.