ખંભાતના મીતલીમાં વણકરોના કૂવામાં લુખ્ખા તત્વો શૌચ કરી ગયા

mitali khambhat news

વણકર સમાજના 100 જેટલા લોકો જે કૂવામાંથી પીવાનું પાણી ભરે છે તે કૂવામાં જાતિવાદી તત્વો શૌચ કરી ગયા હોવાથી પાણીનો પ્રશ્નો ઉભો થયો છે.