શીવ મંદિરમાં આરતી શરૂ થતા જ આગ લાગી, 9 ભક્તો દાઝી ગયા
શીવ મંદિરમાં સંધ્યા આરતી દરમિયાન આગ ફાટી નીકળતા ભક્તોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગમાં 9 ભક્તો દાઝી ગયા છે.