તિરુપતિ મંદિરના ૧૮ બિનહિન્દુ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

તિરૂપતિ મંદિરમાં કામ કરતા 18 બિન હિંદુ કર્મચારીઓને નિવૃત્તિ અથવા ટ્રાન્સફર વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે. હવેથી મંદિરમાં માત્ર હિંદુ કર્મચારીઓ જ રહેશે.