બહુજન સાહિત્યકાર વિશન કાથડના ‘જય જોહાર’ ગીતે ધૂમ મચાવી
વિશન કાથડનું વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસી યોદ્ધાઓને સમર્પિત ગીત ‘જય જોહાર’ લોન્ચ થતા જ વાયરલ થયું છે.
વિશન કાથડનું વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસી યોદ્ધાઓને સમર્પિત ગીત ‘જય જોહાર’ લોન્ચ થતા જ વાયરલ થયું છે.
બહુજન સાહિત્યકાર વિશન કાથડે મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડ ખાતે દેશભરમાંથી આવેલા 150 બહુજન ગાયકો સાથે ગાઈને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.