મહેમદાવાદના વાંઠવાડીમાં દલિતોના સ્મશાન માથે છત જ નથી January 12, 2026 by khabarantar વાંઠવાડીમાં દલિત સમાજના સ્મશાન પર છત ન હોવાથી વરસાદમાં ચિતા સળગાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.