દલિત પરિવારની જાન રોકી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાતા ફફડાટ

dalit news

દલિત યુવતીના લગ્ન દરમિયાન ડીજે પર ડાન્સ કરવા બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ. પથ્થરમારો કરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું.