આણંદના કાવઠની બે સગી બહેનોએ PSI બની ઈતિહાસ રચ્યો

Anands Kawath created history by becoming PSIs

આણંદના કાવઠ ગામના ASI મનુભાઈ પરમારના પરિવારે ખાખી વર્દીમાં ઈતિહાસ રચ્યો છે. પુત્ર બાદ હવે બે દીકરીઓએ PSI બની સમાજનું નામ રોશન કર્યું છે.