રાઈટ બ્રધર્સ પહેલા આપણી પાસે ‘પુષ્પક વિમાન’ હતું: શિવરાજસિંહ ચૌહાણ

Shivraj Singh Chauhan on

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારતની પૌરાણિક ટેકનોલોજી પર ગર્વ કરતા દાવો કર્યો કે, રાઈટ બ્રધર્સ પહેલા આપણી પાસે ‘પુષ્પક વિમાન’ હતું.

‘રાઈટ બ્રધર્સે નહીં તલપડેએ પહેલું વિમાન ઉડાડ્યું હતું..’

Rajasthan Governor Haribhau Bagde

RSS-BJP સાથે જોડાયેલા રાજસ્થાનના રાજ્યપાલ Haribhau Bagde એ દાવો કર્યો છે કે રાઈટ બ્રધર્સે નહીં પરંતુ શિવકર બાપુજી તલપડેએ 1895માં પહેલું વિમાન ઉડાડ્યું હતું.