કૉંગ્રેસના ધારાસભ્યોએ હાથકડી પહેરી વિધાનસભા બહાર દેખાવો કર્યા
અમિત ચાવડા, શૈલેષ પરમાર, જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે વિરોધ નોંધાવ્યો.
અમિત ચાવડા, શૈલેષ પરમાર, જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે વિરોધ નોંધાવ્યો.
મહાકુંભમાં સ્નાન કરતી દેખાવડી યુવતીઓ અને મહિલાઓના ફોટા રૂ. 2000થી 3000 માં ઓનલાઈન વેચાય છે.
Bodhi Gaya નો વહીવટ બૌદ્ધ ધર્મીઓને સોંપવાને લઈને બૌદ્ધ ભિખ્ખુઓ દ્વારા 9 દિવસથી ભૂખ હડતાળ ચાલી રહી છે. જેમાં અનેક ભિખ્ખુઓની તબિયત લથડી છે.
મહાકુંભના નામે ‘ડિજિટલ સ્નાન’નો નવો ધંધો શરૂ થયો છે. તમારો ફોટો મોકલો, 3100 ફી ભરો. તમારા ફોટાને ગંગામાં ડૂબકી લગાવાશે. બસ, પાપ ધોવાઈ ગયા.