મહિલાએ બૌદ્ધ ભિક્ષુઓને હની ટ્રેપમાં ફસાવી 100 કરોડ પડાવ્યા

ભેજાબાજ મહિલાએ સંયમ માર્ગ અપનાવી ચૂકેલા બૌદ્ધ સાધુઓને ફસાવી વીડિયો બનાવ્યા, બ્લેકમેઇલ કરીને 100 કરોડ પડાવ્યા.
વડનગરમાં 1000 વર્ષ જૂનું બૌદ્ધ સાધુનું હાડપિંજર મળી આવ્યું?

વડનગર બૌદ્ધ સંસ્કૃતિનું મોટું કેન્દ્ર રહ્યું હોવાનું અહીં મળતા પુરાતત્વીય અવશેષો સાબિત કરી ચૂક્યાં છે ત્યારે હવે અહીં 1 હજાર વર્ષ જૂનું માનવ કંકાલ મળ્યું છે. જે બૌદ્ધ સાધુનું હોવાનું જણાય છે.
Bodhi Gaya માં બૌદ્ધ ભિખ્ખુઓનું આંદોલન, અનેકની તબિયત લથડી

Bodhi Gaya નો વહીવટ બૌદ્ધ ધર્મીઓને સોંપવાને લઈને બૌદ્ધ ભિખ્ખુઓ દ્વારા 9 દિવસથી ભૂખ હડતાળ ચાલી રહી છે. જેમાં અનેક ભિખ્ખુઓની તબિયત લથડી છે.