બે ગાડીઓ ભરી પોલીસ પહોંચી ત્યારે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો

Dalit Groom

દલિત વરરાજાના પિતાને ભય હતો કે જાતિવાદી તત્વો વરઘોડા પર હુમલો કરશે. તેમણે પોલીસ રક્ષણ માંગ્યુ અને બે ગાડીઓ ભરીને પોલીસ પહોંચી, એ પછી વરઘોડો નીકળી શક્યો.

દલિતો ડિરેક્ટર ન બની જાય તે માટે કોલ લેટર જ ન મોકલ્યા

UPPCL Director call latter issue

6 માર્ચે પાવર કોર્પોરેશનમાં 17 ડિરેક્ટરોની પસંદગી થવાની છે. જાતિવાદી તત્વોએ જાણી જોઈને દલિત એન્જિનીયરોને કોલ લેટર ન મોકલ્યા. હવે માત્ર સવર્ણો પસંદગી પામશે?

અમોલ પાલેકરને ડૉ.આંબેડકર અને નામદેવ ઢસાળ કેમ ગમે છે?

amol palekar viewfinder

વિખ્યાત અભિનેતા અમોલ પાલેકર વ્યુફાઈન્ડર નામથી પોતાની સ્મરણકથા લઈને આવ્યા છે. જેમાં તેઓ ડો.આંબેડકર અને નામદેવ ઢસાળ શા માટે ગમે છે તેની વાત કરે છે. વાંચો સંગીતા પટેલનો લેખ.

અસ્પૃશ્યતાઃ એક માનસિક બીમારી

untouchability

અમુક લોકો અસ્પૃશ્યના હાથનું પાણી પીતા ખચકાય છે પણ તેના હાથનું માંસ-મદિરા પીવામાં તેમને વાંધો નથી હોતો. જરૂર પડ્યે આ લોકો અસ્પૃશ્યનું લોહી પણ ચડાવી લે છે. જે તેનું ખોખલાપણું દર્શાવે છે.

બાવળાના રાસમ ગામે 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી

Initiation into Buddhism

આ પરિવારો હિંદુ ધર્મમાં વ્યાપ્ત જાતિવાદ, અસ્પૃશ્યતા સહિતના દૂષણોથી કંટાળી ગયા હતા. તેમને સમાનતા જોઈતી હતી, અંતે ડૉ.આંબેડકરના રસ્તે તથાગત ગૌતમ બુદ્ધનો માર્ગ અપનાવ્યો.