કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભાણેજો વચ્ચે ગોળીબાર, એકનું મોત

nityanand_rai_nephew

Nityanand Rai Nephew Murder: બંને વચ્ચે નળના પાણીને લઈને ઝઘડો થયો હતો. એ પછી જયજીતે વિશ્વજીત પર ગોળીબાર કરતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. પોલીસ તપાસ શરૂ.

મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં દલિત પેન્થર ધરણાં યોજશે

mahabodhi mukti andolan

દલિત પેન્થર ગુજરાત દ્વારા મહાબોધિ મુક્તિ આંદોલનના ટેકામાં અને બીટી એક્ટ રદ કરવા માટે 22 મી માર્ચના રોજ અમદાવાદમાં જંગી ધરણાં પ્રદર્શનનું આયોજન કરાયું છે.

હિંમતનગરમાં મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં રેલી નીકળી

Himmatnagar rally

બૌદ્ધ સંઘ સાબરકાંઠા દ્વારા આયોજિત આ રેલી ડૉ.આંબેડકરની પ્રતિમાથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મહેસાણામાં આજે મહાડ સત્યાગ્રહ દિને પાણીની ક્રાંતિ કાર્યક્રમ યોજાશે

mahad satyagraha

વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ મહાડ જળ સત્યાગ્રહ નિમિત્તે આ કાર્યક્રમમાં પાણીની ક્રાંતિને કેન્દ્રમાં રાખી સંગીતમય રજૂઆત કરશે.