હરભજન સિંહે બોલર જોફ્રા આર્ચરને ‘કાળી ટેક્સી’ કહેતા વિવાદ
IPL 2025 ની મેચની કોમેન્ટ્રી દરમિયાન હરભજન સિંહે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની તુલના ‘કાળી ટેક્સી’ સાથે કરતા ચાહકોએ તેની આકટી ટીકા કરી છે.
IPL 2025 ની મેચની કોમેન્ટ્રી દરમિયાન હરભજન સિંહે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની તુલના ‘કાળી ટેક્સી’ સાથે કરતા ચાહકોએ તેની આકટી ટીકા કરી છે.
સરકારે સાંસદોના પગારમાં 24 ટકાનો વધારો કરી દીધો છે. એટલું જ નહીં તેમના ભથ્થા અને પેન્શનમાં પણ વધારો કર્યો છે. જાણો હવે સાંસદો કેટલો પગાર મેળવશે.
BSP કાર્યકરોની કેડર મીટિંગોમાં હવે સમર્થકો પાસેથી આર્થિક સહાય લેવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જાણો શા માટે પક્ષે આ નિર્ણય લીધો.
ગુજરાતના બે જાણીતા દલિત કવિઓ નિલેશ કાથડ અને આત્મરામ ડોડિયાના કાવ્યસંગ્રહ અનુક્રમે ‘પોસ્ટમોર્ટમ’ અને ‘દાવેદારી’ નો અમદાવાદ ખાતે લોકાર્પણ સમારોહ યોજાઈ ગયો.
બાબાપુરના 27 દલિતોનો જમીન પર વર્ષોથી કબ્જો છે, તેઓ ખેતી પણ કરે છે. છતાં સરકાર જાતભાતના બહાનાઓ કાઢી તેમને તેમના હકની જમીન પરત આપવા માંગતી નથી.
સફાઈકર્મી માતાની દીકરીને ધાબા પર એકલી રમતી જોઈને 80 વર્ષના બુઢ્ઢાની દાનત બગડતા દુષ્કર્મ આચર્યું. ગામલોકોએ પકડીને પોલીસને હવાલે કરી દીધો.
Chhattarpur: સામાન ખરીદવા ગયેલા દલિત બાળકે સામાનને સ્પર્શ કરતા બ્રાહ્મણ દુકાનદારે તેને માર માર્યો. બાળકને એટલું લાગી આવ્યું કે તેણે ઘરે જઈને ગળેફાંસો ખાઈ લીધો.