મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર સનોજ મિશ્રાની રેપ કેસમાં ધરપકડ
કુંભમેળાની વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર કથિત ડિરેક્ટર સનોજ મિશ્રા વિશે યુટ્યુબરે કરેલી વાત અંતે સાચી પડી.
કુંભમેળાની વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર કથિત ડિરેક્ટર સનોજ મિશ્રા વિશે યુટ્યુબરે કરેલી વાત અંતે સાચી પડી.
પોલીસનું કહેવું છે કે યુવકે પોલીસ સ્ટેશનના ટોઈલેટમાં આત્મહત્યા કરી લીધી છે. પણ યુવકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે તેને માર માર્યો તેના કારણે તેનું મોત થઈ ગયું છે.
RSS-BJP સાથે જોડાયેલા રાજસ્થાનના રાજ્યપાલ Haribhau Bagde એ દાવો કર્યો છે કે રાઈટ બ્રધર્સે નહીં પરંતુ શિવકર બાપુજી તલપડેએ 1895માં પહેલું વિમાન ઉડાડ્યું હતું.
દલિત યુવતીએ દલિત સમાજના જ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા તેમાં બંનેના પરિવારને કોઈ વાંધો નથી છતાં સમાજના પંચે બંને પરિવારોનો બહિષ્કાર કરી 12 લાખ દંડ ફટકારી દીધો.
12 વર્ષની સગીરાને ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો. ગામલોકોએ સમાધાન કરાવી 25 દિવસ સુધી મામલો દબાવી રાખ્યો. આરોપીઓએ વીડિયો વાયરલ કરી દેતા FIR થઈ.
સ્વામીનારાયણ મંદિર સરધારના નિત્યસ્વરૂપદાસજીના જૂના વીડિયોમાં દેવોની ઉત્પત્તિ અને સંપ્રદાયની વ્યવસ્થા અંગે વિચિત્ર દાવાઓથી નવો વિવાદ છેડાયો છે.
ઉત્તરાખંડના પૂર્વ CM Trivendra Singh Rawat એ દલિત સમાજમાંથી આવતા સચિવના નિવેદન સાથે સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં તેમણે જાતિવાદી નિવેદન કર્યું.