ગંદા તળાવ વચ્ચે છે ડૉ.આંબેડકરની પ્રતિમા, દલિતો 14મી એપ્રિલે અંદર ઉતરે છે

Dr. Ambedkars statue in dirty pond

ambedkar jayanti 2026: એક એવું શહેર, જ્યાં 25 વર્ષથી ડૉ.આંબેડકરની પ્રતિમા ગંદા તળાવ વચ્ચે ઉભી છે. દલિતો દર વર્ષે 14મી એપ્રિલે ગટરના ગંદા પાણીમાં ઉતરીને મહાનાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

ખાટલે બેસવા બદલ દલિત વૃદ્ધને જાતિવાદી તત્વોએ ઢોર માર માર્યો

Dalit News

Dalit News: કાપડના બાકી નીકળતા 400 રૂપિયા લેવા ગયેલા દલિત વૃદ્ધ ખાટલા પર બેસતા જાતિવાદી તત્વોએ જાતિસૂચક અપશબ્દો કહી ઢોર માર માર્યો.

પૂજારી મંદિરમાં બેસીને નોનવેજ ખાઈ રહ્યા હતા, લોકોને ખબર પડતા ધીબેડી નાખ્યા!

Priest beaten up by mob

પૂજારી મંદિરમાં બેસીને મોજથી નોનવેજ ખાઈ રહ્યા હતા. ફોટા વાયરલ થતા ઉશ્કેરાયેલા ટોળાએ પૂજારીની બરાબરની ધોલાઈ કરી. ગભરાયેલા પૂજારીજી ભૂગર્ભમાં ઉતરી ગયા.

લોહીયાળ જંગઃ જાતિવાદી તત્વોએ હુમલો કરી દલિતવાસ સળગાવ્યો

Dalit news

Dalit News: ટ્રેક્ટર કાઢવા બાબતે બબાલ થતા જાતિવાદી તત્વો ગાડીઓ, કાર ભરીને દલિતવાસમાં પહોંચ્યાં. લાકડીઓ, ધોકાથી દલિતોને માર્યા. ફાયરિંગ કરી ભય ફેલાવ્યો. અનેક ઘાયલ.

દલિત યુવકની તેની પત્ની-પુત્રી સામે કુહાડીના ઘા મારી હત્યા

dalit news

દલિત યુવકની જમીનના વિવાદમાં જાતિવાદી તત્વોએ તેની પત્ની અને પુત્રી સામે જ કુહાડીથી હત્યા કરી નાખી.

‘સામે કેમ જુએ છે?’ કહી 5 શખ્સોએ Dalit યુવકને સળિયાથી માર્યો

muslim man beaten up

Dalit News: યુવક મેળામાંથી પરત ફરી રહ્યો હતો એ દરમિયાન પાંચ શખ્સોએ તેને સામે જોવા બદલ લોખંડના સળિયાથી ઢોર માર માર્યો.

નશીલા લાડુ ખવડાવી પૂજારી-સાધકોએ યુવતી પર ગેંગરેપ કર્યો

kanour gangraped case

તાઈક્વોન્ડો રમતની ખેલાડી યુવતીને આશ્રમમાં બોલાવી નશાકારક લાડુનો પ્રસાદ ખવડાવી પૂજારી અને સાધકોએ ગેંગરેપ ગુજાર્યો.

વધુ એક દલિત સગીરા પર ગેંગરેપ, 25 દિવસ પછી FIR નોંધાઈ

darbar who raped dalit minor gets life imprisonment

12 વર્ષની સગીરાને ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો. ગામલોકોએ સમાધાન કરાવી 25 દિવસ સુધી મામલો દબાવી રાખ્યો. આરોપીઓએ વીડિયો વાયરલ કરી દેતા FIR થઈ.

દલિત સગીરને ચાર યુવકોએ નગ્ન કરી માર મારી વીડિયો બનાવ્યો

Dalit student beaten up

SC-ST Act: આરોપીઓએ દલિત સગીરને નગ્ન કરીને માર માર્યો. બદનામીના ડરથી સગીર અઠવાડિયા સુધી ઘેર જવાને બદલે મિત્રના ઘરમાં ભરાઈ રહ્યો. 4 વિરુદ્ધ FIR દાખલ.