હરણીકાંડ, TRP ગેમ ઝોન કાંડ બાદ ડીસાની ઘટનામાં પણ SIT નું નાટક?

મોટી દુર્ઘટનાઓ પર ઢાંકપિછોડો કરવા માટે સરકાર SIT ની રચના કરી નાખતી હોય છે. હરણી બોટ કાંડ, રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ હવે ડીસાની ઘટનામાં પણ સીટ રચાઈ છે.
ઠાકુર મહિલા નકલી SC સર્ટિફિકેટ પર ચૂંટણી જીતી મંત્રી બની ગઈ?

ભારતના બંધારણ મુજબ અનુસૂચિત જાતિ માટેની અનામત સીટો પર માત્ર એસસી સમાજના ઉમેદવારો જ ચૂંટણી લડી શકે છે. પણ અહીં એક સવર્ણ મહિલા તેમનો હક ખાઈ ગયાનો આરોપ લાગ્યો છે.
અહીં ગામ શરૂ થાય એટલે દલિત મહિલાએ ચંપલ હાથમાં લઈ લેવા પડે છે

chappal tradition: એકવીસમી સદીના ભારતમાં એક આખો જિલ્લો એવો છે, જ્યાં દલિત મહિલાઓ સવર્ણોના ઘર પાસેથી ચંપલ પહેરીને નીકળી શકતી નથી અને ચંપલ હાથમાં લઈ લેવા પડે છે.
શું લોકશાહીમાં નાગરિક જેમ ન્યાયધીશને પણ અસંમતિનો હક છે?

સવાલ કરવો,ટીકા કરવી તે નાગરિક જીવનનું અગત્યનું આવશ્યક ઘટક છે તેમ ન્યાયાધીશને પણ ન્યાયિક અસંમતિનો હક છે. અસંમતિના પાયા પર જીવંત લોકશાહીનું નિર્માણ થાય છે.
દલિત વિદ્યાર્થીએ શિક્ષકની બોટલમાંથી પાણી પીતાં આંગળીઓ ભાંગી નાખી

ધોરણ 12માં ભણતા દલિત વિદ્યાર્થીએ શિક્ષકની બોટલમાંથી પાણી પી લેતા સવર્ણ શિક્ષક તેને એટલો માર્યો કે તેની બે આંગળીઓ ભાંગી ગઈ.