બોલીવૂડની ફિલ્મોમાં હીરો દલિત કે OBC કેમ નથી હોતો?

લાંબા સમય બાદ Phule ફિલ્મ આવી છે જેના હીરો OBC છે. સામાન્ય રીતે બોલીવૂડની ફિલ્મોમાં દલિત-OBC હીરોનો રિવાજ નથી. તમને ખબર છે શું કામ આવું છે?
અમદાવાદમાં મૂકનાયક ગ્રુપ દ્વારા ‘Phule’ ફિલ્મનો ખાસ શૉ યોજાશે

અમદાવાદના બહેરામપુરા વિસ્તારના મૂકનાયક ગ્રુપ દ્વારા રવિવાર તા. 27-4-2025ના રોજ સવારે 11.30 વાગ્યે Phule ફિલ્મના ખાસ શૉનું આયોજન કરાયું છે.
ડૉ.આંબેડકર પાર્કમાં લાગેલી બુદ્ધની પ્રતિમા કોઈએ તોડી નાખી

દલિત સમાજના લોકોનો આરોપ છે કે ગઈકાલે બહારગામથી એક જાન પરણવા માટે આવી હતી. તેમાંથી જ કોઈ વ્યક્તિએ બુદ્ધની પ્રતિમા તોડી પાડી છે.
દલિત વરરાજાને ઘોડી પર બેઠેલો જોઈ સવર્ણ મહિલાએ પથ્થરમારો કર્યો

પરંપરા મુજબ દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા હતા. જે ગામની મનુવાદી સવર્ણ મહિલાને ગમ્યું નહોતું. તેણે પથ્થર ઉપાડીને સીધો વરરાજાને મારી દીધો હતો.