Phule Review: શું ફિલ્મ ખરેખર બ્રાહ્મણ વિરોધી છે?

Phule film

Phule Review: ‘ફૂલે’ ફિલ્મ થિયેટરોમાં ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે ત્યારે ઓલ ઈન્ડિયા રેડિયો અમદાવાદના પૂર્વ ઉપનિર્દેશક ભરત દેવમણી તેનો પ્રામાણિક રિવ્યૂ રજૂ કરે છે.

સુરતમાં બહુજન સંઘર્ષ મંચનો ‘Phule’ ફિલ્મનો શો હાઉસફૂલ

phule movie

સુરતમાં બહુજન સંઘર્ષ મંચ દ્વારા યોજાયેલા ‘Phule’ ફિલ્મના શોને બહુજન સમાજનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને લોકોએ શો હાઉસફૂલ કરી દીધો હતો.

‘જય ભીમ’ બોલવા બદલ ત્રણ દલિત યુવકોને નિર્વસ્ત્ર કરી માર્યા?

Palitana news

સવર્ણ જાતિના લુખ્ખા તત્વોએ દલિત યુવકોના કપડાં ઉતરાવી નિર્દયતાથી માર માર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો. પોલીસે એટ્રોસિટીને બદલે સામાન્ય કેસ નોંધ્યો.