શૌર્ય ચક્ર વિજેતા શહીદની માતાને પાકિસ્તાન મોકલી દેવાશે
જમ્મુ કાશ્મીર પોલીસે 60 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી છે જેમણે ભારત છોડવું પડશે. આ યાદીમાં શૌર્ય ચર્ક વિજેતા શહીદની માતા પણ સામેલ છે.
જમ્મુ કાશ્મીર પોલીસે 60 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી છે જેમણે ભારત છોડવું પડશે. આ યાદીમાં શૌર્ય ચર્ક વિજેતા શહીદની માતા પણ સામેલ છે.
તમિલનાડુના પહેલા ઓનર કિલીંગ કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ 9 આરોપીઓની આજીવન કેદની સજાને યથાવત રાખી જાતિવાદી તત્વોની સાન ઠેકાણે લાવી દીધી છે.
બાવન ગામ રોહિદાસવંશી સમાજે ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર આ સમાજનું બંધારણ મહિલાઓએ તૈયાર કર્યું છે અને તેમના હસ્તે જ તેનું લોન્ચિંગ કરાવવામાં આવ્યું છે.
દલિતોને સ્મશાન માટે ફાળવેલી જમીન પર સવર્ણોએ ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. પરિણામે દલિત યુવકનો મૃતદેહ 6 કલાક સુધી રસ્તા વચ્ચે મૂકી રાખવો પડ્યો.