સંસદ વિધાનસભામાં જનપ્રતિનિધિઓનું બેમર્યાદ વર્તન ચલાવી લેવાય?
સંસદ અને વિધાનસભાની કાર્યવાહી અને સભ્યોના વર્તન અંગેના નિયમો ઘડાયા છે, પરંતુ ઘણીવાર તેનું પાલન થતું નથી. શા માટે આવું થાય છે?
સંસદ અને વિધાનસભાની કાર્યવાહી અને સભ્યોના વર્તન અંગેના નિયમો ઘડાયા છે, પરંતુ ઘણીવાર તેનું પાલન થતું નથી. શા માટે આવું થાય છે?
વાળંદો દલિતોના વાળ કાપતા નહોતા. પોલીસે કાયદાનો ડર બતાવ્યો તો વાળંદોએ દલિતોના વાળ-દાઢી કરી આપવાને બદલે બધી દુકાનો જ બંધ કરી દીધી.
બુદ્ધિષ્ઠોએ ભારત સરકારને અપીલ કરી છે કે બુદ્ધના અવશેષોને સાચવીને ભારત લાવવામાં આવે, કારણ કે તેનું અસલી હકદાર ભારત છે. પણ સરકારે કશું કર્યું નથી.
ઠાકોર યુવકે લગ્નમાં ગરબા રમતી દલિત મહિલા સાથે બાઈક અથડાવ્યું હતું. દલિતોએ ઠપકો આપતા સાગરિતો સાથે મળી હુમલો કરતા 7ને ઈજા.
વરઘોડો જોવા આવેલા દલિત યુવકને દરબારોએ ‘તું અહીં કેમ આવ્યો છે?’ કહીને જાતિસૂચક ગાળો ભાંડી ખેતરમાં એકલો જોઈને નિર્દયતાથી માર માર્યો.
જે ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ કોઈ વિદ્યાર્થી ધોરણ 10 પાસ કરી શક્યો નથી ત્યાં એક દલિત બાળકે આખું વર્ષ ઉઘાડા પગે સ્કૂલે જઈને દાયકાઓનું મેણું ભાંગી નાખ્યું.