ગ્વાલિયર હાઈકોર્ટમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા સામે બ્રાહ્મણ વકીલોનો વિરોધ
હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા માટે મંજૂરી મળી ગઈ હોવા છતાં બાર એસોસિએશનના કેટલાક બ્રાહ્મણ વકીલો તેનો વિરોધ કરી રહ્યાં છે.
હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા માટે મંજૂરી મળી ગઈ હોવા છતાં બાર એસોસિએશનના કેટલાક બ્રાહ્મણ વકીલો તેનો વિરોધ કરી રહ્યાં છે.
બાયપાસ રોડ પર મૂકવામાં આવેલી જ્યોતિબા ફુલેની પ્રતિમાને અસામાજિક તત્વોએ મધરાતે ક્ષતિગ્રસ્ત કરી નાખી. ઓબીસી મહાસભાએ એફઆઈઆર નોંધાવી.
કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે પોલીસે દલિત મહિલાઓને શેરીમાં દોડાવી-દોડાવીને માર માર્યો અને તેમના ઘરેણાં પર છીનવી લીધાં.
હોંગકોંગમાં તથાગત બુદ્ધના 1800 અવશેષોની હરાજી થવાની હતી. પરંતુ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે તેની સામે વિરોધ નોંધાવતા હરાજી રોકી દેવાઈ છે.
ગરીબ દલિત મહિલાને વીજળી વિભાગના કર્મચારીઓ FIR કરવાની ધમકી આપતા હતા. જેનાથી વિધવા એટલી ડરી ગઈ કે તેનું મોત થઈ ગયું?