દલિત યુવકને 6 ગૌરક્ષકોએ માર મારી ગોબર ખવડાવ્યું!

Dalit youth beaten up by six gau rakshaks and fed cow dung

દલિત યુવકને 6 ગૌરક્ષક ગુંડાઓએ માર મારી બળજબરીથી ગોબર ખવડાવ્યું. કથિત ગૌરક્ષકો બજરંગ દળના કાર્યકરો હોવાનું સામે આવ્યું છે.

દલિત યુવકને થાંભલા સાથે ઉંધો લટકાવી માર મારતા મોત

Dalit youth tied to a pillar hung upside down beaten to death

દલિત યુવકને ટોળાંએ થાંભલા સાથે બાંધી ઉંધો લટકાવી ઢોર માર મારતાં નીપજ્યું મોત: વાયરલ વીડિયોથી ખળભળાટ. હત્યા SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ.

દલિત યુવકને જાતિવાદીઓએ લોટામાં પેશાબ ભરી પીવડાવ્યો!

Dalit youth made to drink urine filled in a jug in Jhansi

દલિત યુવકને જાતિવાદી ગુંડાઓએ બેલ્ટથી ઢોર માર મારી લોટામાં પેશાબ ભરીને પીવડાવ્યો. વીડિયો વાયરલ થતાં કાયદો-વ્યવસ્થા સામે ઊઠ્યા સવાલો.

અમરેલીમાં કેન્ટીનમાં ભોજન એઠું મૂકવા બદલ દલિત યુવકની હત્યા!

Amreli Dalit youth murdered

અમરેલી સિવિલમાં જમવાનું એઠું મૂકવા બદલ કેન્ટીનના સંચાલક ભરત આચાર્ય અને તેના સાગરિતોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી જીવલેણ હુમલો કર્યો, યુવકનું સારવાર દરમિયાન મોત.

બજરંગ દળે દલિત આધેડને બળજબરીથી ગોબર ખવડાવી ઢોર માર માર્યો!

odisa dalit atrocity by bajarang dal

બજરંગ દળના કથિત કાર્યકરોએ દલિત આધેડ પર ધર્મ પરિવર્તનના ખોટા આક્ષેપ મૂકી ઢોર માર મારી બળજબરીથી ગોબર ખવડાવ્યું! Video વાયરલ.

દલિત આધેડને ચોર સમજી ગામલોકોએ માર મારી પતાવી દીધા!

Dalit news

દલિત આધેડ રેલવે ટ્રેક પાસે તાંબાના વાયર બાળીને છૂટા પાડી રહ્યા હતા. ગામલોકો તેમને ચોર સમજી બાંધીને ગામમાં લઈ આવ્યા અને મારી-મારીને પતાવી દીધા.

દલિત બાળક પાણીના ઘડાને અડી જતા ઝાડ પરથી ઉંધો લટકાવ્યો

barmer dalit children beaten

દલિત બાળક ભૂલથી પાણીના ઘડાને અડી જતા જાતિવાદી તત્વોએ તેને પકડીને ઝાડ પરથી ઉંધો લટકાવી ઢોર માર માર્યો. બાળકની માતા અને દાદી પર પણ હુમલો.

દલિત કાવડીયાને સવર્ણોએ મંદિરમાં જળ ચઢાવતા રોકી ફટકાર્યો

shivpuri dalit beaten up

દલિત યુવાન હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં શિવજીને જળ ચઢાવવા કાવડ લઈને પહોંચ્યો હતો. પરંતુ એ પછી જાતિવાદી તત્વોએ તેની સાથે જે કર્યું તે અસહ્ય હતું.

વાવના વાછરડામાં કૂવામાંથી દલિત યુવકની હત્યા કરાયેલી લાશ મળી?

vav gujarat dalit news

ગુરૂ પૂર્ણિમાના દિવસે યુવકને ગામના રબારીઓએ જાતિસૂચક ગાળો ભાંડી માર માર્યો હતો. ત્યારથી યુવક ગુમ હતો. હવે કૂવામાંથી લાશ મળી.

અરવલ્લીમાં નદીકાંઠે દલિત યુવકનો મૃતદેહ મળ્યો, 9 સામે એટ્રોસિટી

dalit youth suspicious murder

દલિત યુવકને જાતિવાદી તત્વો દ્વારા સતત મારી નાખવાની ધમકીઓ મળી હતી. 9 આરોપીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણા અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.