ઠાકુરોએ 14મી એપ્રિલની રેલી રોકી, દલિતોએ ઠાકુરોની કળશ યાત્રા રોકી

દલિતોની સ્પષ્ટ વાત, “તમે ડો.આંબેડકરની રેલી તમારા ઘરેથી ન નીકળવા દીધી, તો અમે તમારા ભગવાનની યાત્રાને અમારા ઘર પાસેથી કેમ નીકળવા દઈએ.”
ભાજપના દલિત નેતાના પુત્રને સવર્ણોએ મુર્ગા બનાવી પેશાબ પીવડાવ્યો

ભાજપના દલિત નેતાના પુત્રને બંધક બનાવી માર મારી પેશાબ પીવડાવ્યો. સીસીટીવી ફૂટેજના આધારે 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ.
બોગસ ST પ્રમાણપત્ર મામલે લક્ષ્મી કટારિયા સામે વેરાવળમાં FIR

નકલી આદિવાસી સર્ટિફિકેટ પર ગાંધીનગર કાયદા વિભાગમાં ક્લાસ વન અધિકારી બની જનાર લક્ષ્મી કટારિયા સામે તેમના વતનમાં ફરિયાદ નોંધાઈ છે.
ચિકન બનાવવા વાસણ ન આપતા દલિત સાધુ પર ત્રિશૂળથી હુમલો

પટેલ શખ્સે દલિત સાધુના આશ્રમમાં જઈને ચિકન બનાવવા માટે વાસણ માંગ્યું હતું. સાધુએ ના પાડતા તેના જ ત્રિશૂળથી હુમલો કરી દીધો.
રાજકોટમાં ડિમોલિશન અટકાવવા ભાજપ કોર્પોરેટરે 4 લાખ લીધા?

રાજકોટના વોર્ડ નં.16 ના કોર્પોરેટર નરેન્દ્ર ડવે ગેરકાયદે કારખાનું તૂટતું અટકાવવા માટે કારખાના માલિક પાસેથી 4 લાખ લીધાનો આક્ષેપ લાગ્યો છે.
ગુજરાતના સરકારી બાબુઓએ Five Day Week કરવાની માંગ કરી

કામચોર અને આળસુ તરીકેની છાપ ધરાવતા ગુજરાતના સરકારી કર્મચારીઓએ હવે સપ્તાહમાં માત્ર 5 દિવસ કામ કરવાની માંગ કરી છે.