14 વર્ષની દલિત દીકરી 13 યુવકોએ રેપ કરતા ગર્ભવતી બની
નવમા ધોરણમાં ભણતી દલિત દીકરી પર તેના પ્રેમી અને તેના મિત્રોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો. સગીરાને 6 માસનો ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો.
નવમા ધોરણમાં ભણતી દલિત દીકરી પર તેના પ્રેમી અને તેના મિત્રોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો. સગીરાને 6 માસનો ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો.
18 વર્ષના યુવકનું માર્ગ અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારે તેને ગમતું બાઈક તેની સાથે દફનાવ્યું.
રાજપૂત સમાજના આગેવાનોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડીને ગામમાંથી શોભાયાત્રા કાઢી સામાજિક એકતાનો સંદેશો આપ્યો.
ટોરોન્ટોમાં યોજાયેલી ‘ગ્લોબલ કોન્ફ્રરન્સ ફોર અ કાસ્ટ ફ્રી વર્લ્ડ’માં જાતિવિહીન વિશ્વ માટે 17 સૂત્રી યોજના રજૂ કરવામાં આવી.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં શીવ તાંડવ રજૂ કરતી વખતે છોકરીઓના મોં પર ભસ્મ લાગતા ચહેરા દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ.
કચ્છના નલિયામાં નોકરી કરતા પાલનપુરના દલિત પોલીસકર્મીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓના ત્રાસથી ગળેફાંસો ખાઈ લીધો.
ગામના જાતિવાદી તત્વોએ દલિત વરરાજા ઘોડી પર બેસીને જાન લઈને આવશે તેના પર હુમલો કરીશું તેવી ધમકી આપી હતી.