Ahmedabad plane crash: જાણો અત્યાર સુધીમાં શું બન્યું
Ahmedabad plane crash: અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતા તમામ 242 પેસેન્જરોના મોત થયા છે. જાણો અત્યાર સુધીની અપડેટ.
Ahmedabad plane crash: અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતા તમામ 242 પેસેન્જરોના મોત થયા છે. જાણો અત્યાર સુધીની અપડેટ.
દલિત યુવકે બીમાર પડોશી દલિત કિશોરને દવાખાને પહોંચાડ્યો તે જાતિવાદી તત્વોને ન ગમતા સળિયા, લાકડીઓથી હુમલો કર્યો.
આખી જિંદગી બીજાનો ન્યાય તોળીને નિવૃત્ત થયેલા જજ પર તેની જ સગીર દીકરીએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- આ માફ ન કરી શકાય.
મનુવાદી અસામાજિક તત્વો ગામમાં લાગેલી ડો.આંબેડકરની પ્રતિમાને ઉખાડીને લઈ ગયા. ગ્રામ પંચાયતે બીજી પ્રતિમા લગાવી, તો તે પણ ચોરી ગયા
બ્રાહ્મણ વકીલોએ ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા મુદ્દે વિરોધ કર્યો છે ત્યારે 10 હજાર બહુજનોએ મળીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો.