ખેતરમાંથી ડૉ.આંબેડકરની તોડીને ફેંકી દેવાયેલી પ્રતિમા મળી આવી

Dr. Ambedkars statue found in a field

જાતિવાદી તત્વો દૂરના ગામમાંથી ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને બીજા ગામના ખેડૂતના ખેતરમાં ફેંકી ગયા. 5 ફૂટની બાબાસાહેબની પ્રતિમા મળી આવતા દલિત સમાજમાં રોષ ફેલાયો.

જાતિવાદીઓએ ડૉ. આંબેડકરની પ્રતિમા ઉખાડી પુલ નીચે ફેંકી દીધી

Dr Ambedkars statue uprooted and thrown under bridge

અસામાજિક તત્વોએ ચોકમાં ઉભી કરાયેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને ઉખાડીને દૂર આવેલા પૂલ નીચે ફેંકી દીધી. સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો. દલિતો રસ્તા પર ઉતર્યા.

નશામાં ધૂત ભાજપ નેતાએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી!

BJP leader vandalizes Dr Ambedkars statue

ભાજપના નેતાની બર્થડે પાર્ટીમાં નશામાં ધૂત શખ્સોએ ડૉ.આંબેડકર પ્રતિમાની તોડફોડ કરી દલિત પરિવારોને ઘરમાં ઘૂસીને ફટકાર્યા.

ગોંડલના મોવિયામાં ડો.આંબેડકરની પ્રતિમા મુદ્દે દલિતો-પંચાયત વચ્ચે ડખો

Dr Ambedkars statue in Movia Gondal

ગોંડલના મોવિયામાં 14મી એપ્રિલે ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા મુદ્દે ગ્રામ પંચાયત અને દલિત સમાજ વચ્ચે સ્થિતિ વણસતા ડીવાયએસપી સહિતનો કાફલો ખડકી દેવાયો.

ગંદા તળાવ વચ્ચે છે ડૉ.આંબેડકરની પ્રતિમા, દલિતો 14મી એપ્રિલે અંદર ઉતરે છે

Dr. Ambedkars statue in dirty pond

ambedkar jayanti 2026: એક એવું શહેર, જ્યાં 25 વર્ષથી ડૉ.આંબેડકરની પ્રતિમા ગંદા તળાવ વચ્ચે ઉભી છે. દલિતો દર વર્ષે 14મી એપ્રિલે ગટરના ગંદા પાણીમાં ઉતરીને મહાનાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ખંડિત કરી

Dr. Ambedkars statue vandalized

Dr. Ambedkars statue vandalized: 14મી એપ્રિલ નજીક આવતા જ તોફાની તત્વો સક્રિય, ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી તોડફોડ કરાતા દલિત સમાજમાં ભારે રોષ.

અસામાજિક તત્વોએ ડો.આંબેડકરની પ્રતિમા પર ભગવા ઝંડા લગાવી દીધાં

Saffron flags were hoisted on Dr Ambedkars statue

અસામાજિક તત્વોએ રામ નવમીની રેલી બાદ ડો. આંબેડકરની પ્રતિમાના હાથમાં અને આસપાસ ભગવા ઝંડા બાંધી કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા હોબાળો મચ્યો.

જાતિવાદી તત્વોએ સળંગ ત્રીજીવાર ડૉ.આંબેડકર પ્રતિમા તોડી નાખી!

Dr Ambedkars statue demolished

જાતિવાદી તત્વોને ડો.આંબેડકરથી કેટલી નફરત હશે તેનો પુરાવો. બંધારણના ઘડવૈયાની પ્રતિમાને સતત ત્રીજીવાર અસામાજિક તત્વોએ ખંડિત કરી નાખી.

UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!

UNESCO headquarters Dr. Ambedkars statue unveiled

UNESCOના પેરિસહેડક્વાર્ટર ખાતે બંધારણ દિવસે મહાનાયક ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાતા મનુવાદીઓને લપડાક લાગી છે!

ડૉ.આંબેડકરની પ્રતિમાને હાર ચડાવવા જતા ભાજપ સાંસદ ક્રેનમાં ફસાયા

BJP MP trapped in crane

ભાજપના સાંસદ ડો.આંબેડકરની પ્રતિમાને હાર ચડાવવા જતા ક્રેનમાં ફસાઈ ગયા. નીચે ઉતર્યા બાદ ક્રેન ઓપરેટરને થપ્પડ મારી દીધી.