બહુજન-મૂળનિવાસી સાહિત્યમાં સર્જનાત્મક લેખન પર કાર્યશિબિર યોજાઈ

dalit news

શિબિરમાં દિલ્હીથી ખાસ આમંત્રિત વક્તા શીલ બોધિએ બહુજન-મૂળનિવાસી સાહિત્યના ગૂઢાર્થો, પ્રાચીન સાહિત્ય, મહામાનવોની વાણી વિશે વિસ્તારથી વાત કરી.

લુખ્ખા તત્વોએ દલિત યુવકને ઢોર માર મારી રેતીમાં દાટી દીધો

dalit youth atrocities case

ચાર શખ્સો દલિત યુવકને રાત્રે ઉપાડી ગયા અને નદીમાં ડૂબાડીને લાકડીઓથી માર માર્યો. દલિત યુવક અધમૂઓ થઈ જતા તેને દોરડાંથી બાંધી રેતીમાં દાટીને ભાગી ગયા.

જાતિ પૂછી કોંગ્રેસના દલિત નેતા પર 60 લોકોનો તલવાર-દંડાથી હુમલો

dalit news

કોંગ્રેસના દલિત નેતા એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. એ દરમિયાન 60 જેટલા લોકોના ટોળાએ તેમનો રસ્તો રોકી, જાતિ પૂછી કાર પર હુમલો કરી દીધો.

અમરેલીમાં ભર વરસાદે દલિત પરિવાર ન્યાય માટે ઉપવાસ પર બેઠો

dalit news

7 વર્ષ પહેલા દલિત યુવકની ગુંડાઓએ હત્યા કરી નાખી હતી. યુવકના પરિવારને હજુ સુધી ન્યાય અને હકો મળ્યાં નથી. તેથી તેનો પરિવાર ઉપવાસ પર બેઠો છે.