સરકાર બુલડોઝર ચલાવી જજ, જ્યુરી કે જલ્લાદ ન બની શકે: CJI

cji b r gavai

CJI BR Gavai એ ભાજપ દ્વારા ચોક્કસ જાતિના ગુનેગારોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી. જાણો બુલડોઝર ન્યાય મુદ્દે સીજેઆઈએ શું શું કહ્યું.

વીરમગામમાં દલિતોના સ્મશાનમાં ઘૂસી સરકારી કોન્ટ્રાક્ટરે તોડફોડ કરી

dalit crematorium

નીલકી ફાટક પાસેના દલિતોના સ્મશાનમાં સરકારી કોન્ટ્રાક્ટરે ડમ્પરો ભરીને રેતી, કપચી ઠાલવી દીધી. ટ્રકોથી મૃતકોની દેરીઓ તોડી નાખતા દલિતોમાં રોષ.