નડિયાદમાં રોહિત ઉત્કર્ષ મંડળ દ્વારા 85 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્રો એનાયત કરાયા. 35 સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.
સવર્ણ પાયલટે કહ્યું, ‘પ્લેન ઉડાવવું તારું કામ નહીં, તું જઈને જૂતા સીવ’

Indigo Airlines ના દલિત પાયલોટનું ત્રણ સવર્ણ પાયલોટે ચાલુ મીટિંગમાં જાતિવાદી નિવેદન કરીને અપમાન કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, ‘અંગ્રેજી જાણનારને હવે શરમ આવશે’. તેમના આ નિવેદન બાદ બહુજન મહાપુરૂષો અંગ્રેજી વિશે શું માનતા હતા તે સમજીએ.
ગૌતસ્કર સમજી બે દલિત યુવકોને માથું મુંડી, 2 કિમી. સુધી ઘૂંટણિયે ચલાવ્યા

પશુ ચોરીની આશંકાએ બે દલિત યુવકોને તાલીબાની સજા કરાઈ. આરોપીઓએ બંનેનું માથું મુંડી, ઘૂંટણિયે ચલાવી ઘાસ ખાવા મજબૂર કર્યા.
સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

એક્ટર વિજય દેવરકોંડાએ પોતાની ફિલ્મની રિલીઝના કાર્યક્રમ દરમિયાન જાતિવાદી નિવેદન આપ્યું હતું. જેને લઈને ફરિયાદ નોંધાઈ છે.