‘પદ્મશ્રી’ સ્વામી પ્રદિપ્તાનંદ સામે બળાત્કારનો કેસ નોંધાયો
મોદી સરકારે આ વર્ષે જેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે તે સ્વામી પ્રદીપ્તાનંદ સામે એક મહિલાએ ગર્ભવતી બનાવી દેવાનો કેસ કર્યો છે.
મોદી સરકારે આ વર્ષે જેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે તે સ્વામી પ્રદીપ્તાનંદ સામે એક મહિલાએ ગર્ભવતી બનાવી દેવાનો કેસ કર્યો છે.
ઉનાના લહેરકા ગામની ઘટના. અધિકારી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવા આવ્યા, એ જ વખતે છતનાં પોપડાં પડતા ત્રણને ઈજા.
એક દલિત પ્રોફેસર છેલ્લાં 20 વર્ષથી યુનિવર્સિટીમાં તેમની સાથે દાખવવામાં આવતા ભેદભાવ સામે લડી રહ્યાં છે. વાંચીને તમારું લોહી ઉકળી ઉઠશે.
RSS દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવા માંગે છે. ચાલો સમજીએ આ બે શબ્દો દૂર કરાય તો આપણાં પર શું અસર પડે.
મહેસાણાના પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બૌદ્ધ વિહારમાં 14 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
Puri Jagannath rathyatra stampede: પુરીમાં બળભદ્રનો રથ ખેંચવા ભીડ ઉમટી પડતા ભાગદોડ મચી જતા 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત.