મહેસાણામાં મંદિર બહાર ફોટા પાડતી દલિત મહિલાને શખ્સે લાફા માર્યા

dalit news

મહેસાણામાં મંદિર પાસે ફોટા પાડતી દલિત મહિલાને શખ્સે જાતિસૂચક અપશબ્દો કહી લાફા માર્યા. તેના પતિને પણ ગડદાંપાટુંનો માર માર્યો.

મહેસાણામાં ફેમસ થવા મહિલાએ સફાઈકર્મીને લાફા માર્યા

Woman beats up sanitation worker to become famous in Mehsana

મહેસાણામાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે એક મહિલાએ નિર્દોષ સફાઈકર્મીને જાહેરમાં લાફા મારી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો.

મહેસાણામાં પ્રથમ વાર વસ્સાસાટિકા દાન પર્વ યોજાયું

Mehsana Vassasatika donation

મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે બૌદ્ધ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા વસ્સાસાટિકા દાન પર્વ યોજાયો. ગુજરાતમાં પ્રથમ વાર ભિક્ખુઓને વસ્ત્રદાન કરાયું.

મહેસાણામાં દલિત વિદ્યાર્થીને 4 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો

dalit news

મહેસાણાની હોસ્ટેલમાં સાથે રહેતા વિદ્યાર્થીએ બળજબરીથી પગે પડી માફી માગવા દબાણ કર્યું, ના પાડતાં જ મિત્રો સાથે તૂટી પડ્યો.

મહેસાણામાં સુથાર સમાજે માત્ર 31 હજારમાં ‘દૈનિક લગ્ન યોજના’ શરૂ કરી

Daily marriage plan of Mehsana

મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે લગ્નોમાં ખોટા ખર્ચા રોકવા દૈનિક લગ્ન યોજના અમલમાં મૂકી.

મહેસાણામાં 561 મતદારોની જાણ બહાર નામ કમી કરવા અરજી થઈ

Mehsana Chandroda SIR

મહેસાણાના ચંદ્રોડામાં SIR ની કામગીરીમાં મુસ્લિમ સમાજના 561 મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢવા અરજી થઈ.

મહેસાણામાં ઠાકોર ભાઈએ મુસ્લિમ બહેનના સંતાનોનું લાખોનું મામેરું ભર્યું

Mehsana news

મહેસાણાના વડોસણના ઠાકોર ભાઈએ 25 વર્ષના સંબંધની લાજ રાખી મુસ્લિમ બહેનના દીકરા-દીકરીના લગ્નમાં મામેરું ભર્યું.

‘હું દરબાર છું’ કહીને મહેસાણામાં રજપૂત યુવકે દલિત યુવકને માર્યો

Dalit news

નાસ્તાની દુકાને રજપૂત યુવક મહિલાઓની હાજરીમાં ગાળો બોલતો હતો. દલિત યુવકે અટકાવતા નિર્દયતાથી માર માર્યો. એટ્રોસિટીની ફરિયાદ થઈ.

મહેસાણામાં આડા સંબંધની શંકામાં નણંદે ભાભીને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા

Mehsana news

મહેસાણાના વિજાપુરના ગેરીતા ગામમાં આડા સંબંધની શંકામાં નણંદ સહિતના સાસરિયાઓએ ઉકળતા તેલમાં હાથ નખાવ્યા.

મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો

buddhism

મહેસાણાના પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બૌદ્ધ વિહારમાં 14 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.