ભેંસાણમાં તલાટી,વહીવટદારે સફાઈકર્મીને ધમકાવી ગટરમાં ઉતાર્યો?
જૂનાગઢના ભેંસાણમાં સફાઈકર્મીને ભૂર્ગભ ગટરમાં ઉતારાયોનો વીડિયો વાયરલ થતાં કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં છે.
જૂનાગઢના ભેંસાણમાં સફાઈકર્મીને ભૂર્ગભ ગટરમાં ઉતારાયોનો વીડિયો વાયરલ થતાં કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં છે.
ભંગારનો ધંધો કરતા પિતાની પુત્રી માઈક્રોસોફ્ટ એન્જિનિયર બની. પિતા દરરોજ રૂ.300 કમાય છે, દીકરીને વાર્ષિક 55 લાખનું પેકેજ મળ્યું.
35 વર્ષના પોલીસકર્મીએ દલિત સગીરાને બંદૂક બતાવી કારમાં લઈ જઈ રેપ કર્યો, પછી ઘર સુધી લઈ જઈ ધક્કો મારી ઉતારી દીધી.
પંચમહાલના મોરવા રેણામાં દલિત યુવક ઉપસરપંચની મરેલી ગાય ખેંચવા ન જતા ઉપસરપંચે ઉનાકાંડની યાદ અપાવી જાહેરમાં ઝપાઝપી કરી.
દલિત યુવક ગામમાં ફરીને ભીખ માંગતો હતો. માથાભારે તત્વોએ તેને માર મારી, મોંમાં કપડું ઠૂંસી ખેતરમાં ફેંકી દીધો. યુવક આખી રાત ખેતરમાં પડ્યો રહ્યો.
ધર્મની આડમાં આપણે ત્યાં કેવા કેવા કૌભાંડો ચાલે છે તેનો વધુ એક પુરાવો. શખ્સે જાહેર શૌચાલય પર કબજો કરીને તેને જ મંદિર બનાવી દીધું.
રાજસ્થાન રોયલ્સની ટીમનો ભાગ રહેલો ક્રિકેટર આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં જેલમાં ગયો હતો. હવે મુંબઈની ટીમે તેને કોચ બનાવ્યો છે.
bageshwar dham accident: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે તંબૂ તૂટી પડતા અકસ્માત સર્જાયો.