દલિત યુવકે રોટલી માંગતા માર મારી, મોંમાં કપડું ઠૂંસી, ખેતરમાં ફેંકી દીધો

Dalit e-rickshaw driver murdered

દલિત યુવક ગામમાં ફરીને ભીખ માંગતો હતો. માથાભારે તત્વોએ તેને માર મારી, મોંમાં કપડું ઠૂંસી ખેતરમાં ફેંકી દીધો. યુવક આખી રાત ખેતરમાં પડ્યો રહ્યો.

IPL સ્પોટ ફિક્સિંગમાં જેલમાં ગયેલા ક્રિકેટરને મુંબઈએ મુખ્ય કોચ બનાવ્યો

ankit chauhan ipl spot-fixing

રાજસ્થાન રોયલ્સની ટીમનો ભાગ રહેલો ક્રિકેટર આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં જેલમાં ગયો હતો. હવે મુંબઈની ટીમે તેને કોચ બનાવ્યો છે.

બાગેશ્વર ધામમાં મોટો અકસ્માતઃ તંબુ તૂટી પડતા એક ભક્તનું મોત, 10 ઘાયલ

bageshwar dham accident

bageshwar dham accident: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે તંબૂ તૂટી પડતા અકસ્માત સર્જાયો.