Panna ખાણમાંથી આદિવાસી મજૂરને રૂ. 40 લાખનો નાગમણિ હીરો મળ્યો
Panna Diamond News: આદિવાસી મજૂરની જિંદગી એક ક્ષણમાં બદલાઈ ગઈ. પહેલા જ ખોદકામમાં 11 કેરેટ 95 સેન્ટનો નાગમણી હીરો મળ્યો.
Panna Diamond News: આદિવાસી મજૂરની જિંદગી એક ક્ષણમાં બદલાઈ ગઈ. પહેલા જ ખોદકામમાં 11 કેરેટ 95 સેન્ટનો નાગમણી હીરો મળ્યો.
Land ownership: ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં કેવી રીતે દલિતોને ખેતીની જમીનના માલિક બનવાથી વંચિત રાખવામાં તે જાણીને ચોંકી જશો.
છોટાઉદેપુરના ભાજપના ધારાસભ્યે રાજેન્દ્ર રાઠવાએ આદિવાસી વિસ્તારોમાં સગર્ભાઓને ઝોળીમાં દવાખાને લઈ જવાની મજબૂરીને ‘ટ્રેન્ડ’ ગણાવી.
બાળક ન થતું હોવાથી મહિલા તાંત્રિક પાસે ગઈ હતી. તાંત્રિકે વિધિના નામે શૌચાલયનું ગંદુ પાણી પીવડાવી ગળું દબાવતા મોત થયું.
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ પડતા 4 વાહનો નદીમાં ખાબક્યા. મહીસાગરમાંથી 3 લોકોનું રેસ્કયુ કરાયું. આંકડો વધી શકે.