ભાવનગરના વાળુકડમાં ફોન ન આપતા દલિત યુવક પર હુમલો

Bhavnagars Vaalukad

ભાવનગરના વાળુકડમાં ફોન આપવાની ના પાડતાં જાતિવાદી શખ્સે દલિત યુવક પર લાકડાના ધોકાથી હુમલો કરી ફોન ઝૂંટવી લીધો.

મોદી સરકારની દલિત વિરોધી નીતિ છેક UN સુધી પહોંચી

UN slams Modi government

મોદી સરકારની દલિતો, આદિવાસીઓ વિરોધી નીતિઓની છેક UN ની કમિટીએ નોંધ લીધી છે. કમિટીએ ચિંતા વ્યક્ત કરી મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી.

ડ્રાઈવિંગ લાયસન્સ ન પહોંચતા સવર્ણોએ દલિત પોસ્ટમેનને ફટકાર્યો

Dalit postmans beaten up

ડ્રાઇવિંગ લાઇસન્સ ન પહોંચતા ક્રોધે ભરાયેલા ઉચ્ચ જ્ઞાતિના યુવકોએ ઘરે ઘૂસીને દલિત પોસ્ટમેનને માર માર્યો.

મહેસાણામાં મંદિર બહાર ફોટા પાડતી દલિત મહિલાને શખ્સે લાફા માર્યા

dalit news

મહેસાણામાં મંદિર પાસે ફોટા પાડતી દલિત મહિલાને શખ્સે જાતિસૂચક અપશબ્દો કહી લાફા માર્યા. તેના પતિને પણ ગડદાંપાટુંનો માર માર્યો.

ડૉ.આંબેડકરનું અપમાન કરનારને દલિતોએ અર્ધનગ્ન ફેરવ્યો!

dalit news

ડૉ. આંબેડકર અને દલિત સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદનો કરી વીડિયો વાયરલ કરનાર શખ્સને દલિતોએ અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવ્યો.

દલિત કેબ ડ્રાઈવરના સમર્થનમાં આવ્યા આકાશ આનંદ, RSS ને ઝાટકી

Aakash anand

લખનૌના દલિત કેબ ડ્રાઇવરના સમર્થનમાં આવેલા BSP નેતા આકાશ આનંદે Rapido ની કાર્યવાહી અને RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદનની આકરી ઝાટકણી કાઢી.

મુંદ્રામાં દલિત વૃદ્ધને દરબાર શખ્સે ગાળો ભાંડી થપ્પડ મારી

Dalit elderly man abused mundra

મુંદ્રાના દલિત વૃદ્ધને દરબાર શખ્સે વિરાણીયા પાટિયા પાસે જૂની અદાવતમાં હુમલો કરી થપ્પડ મારી દીધી. મુંદ્રા પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો.

બાઈક ચોરી મામલે બબાલમાં દલિત યુવકની 5 લોકોએ હત્યા કરી

Dalit rickshaw puller murdered

બાઇક ચોરી મામલે 5 લોકોએ મળીને એક નિર્દોષ દલિત યુવકની હત્યા કરી નાખી. મોડી રાતે ખેલાયો ખૂની ખેલ. બે આરોપીની અટકાયત કરાઈ.

દલિત યુવકને માર મારી ડૉ. આંબેડકર વિરૂદ્ધ અપશબ્દો બોલાવ્યા

Dalit youth beaten up

દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઢોર માર મારી ડૉ. અંબેડકર વિશે અપશબ્દો બોલાવ્યા, વીડિયો વાયરલ થતાં હડકંપ મચ્યો. 2 ની અટકાયત.

દલિત ગર્ભવતી યુવતીનો આંબાના બગીચામાંથી મૃતદેહ મળ્યો

Dalit girls murder case

દલિત યુવતી 4 મહિનાની ગર્ભવતી હતી. આંબાના બગીચામાંથી તેનો શંકાસ્પદ હાલતમાં મોમાંથી ફીણ નીકળેલી હાલતમાં મૃતદેહ મળ્યો. ઝેર આપ્યાની આશંકા.