ગાંધીનગરમાં દીકરીનાં જવારા પધરાવવા જતાં ડોક્ટરનું કેનાલમાં પડી જતા મોત

gandhinagar news

દીકરીના ગૌરી વ્રતના જવારા પધરાવવા નર્મદા કેનાલે ગયેલા ડોક્ટર પિતા પગ લપસી જતા કેનાલમાં તણાઈ ગયા.

અમદાવાદ-મુંબઈ વચ્ચે હવે બુલેટ ટ્રેન નહીં, વંદે ભારત દોડશે

ahmedabad mumbai bullet train

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જાહેર કરાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ ગયું છે. હવે આ રૂટ પર વંદે ભારત ટ્રેન દોડશે.

સિવિલ હોસ્પિટલમાં મંદિર હટાવવા ભૂવાએ ડોક્ટર પાસે દાણાં જોયા?

ahmedabad civil hospital

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું મંદિર હટાવવા બાબતે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે ભૂવાની બેઠકમાં હાજર રહી દાણાં જોયા?

દલિત રિક્ષાચાલક પર ભજન વગાડવા મુદ્દે હુમલો, 25 સામે કેસ

dalit news

Dalit News: રિક્ષામાં ભજન વગાડવા મામલે દલિત રિક્ષાચાલક પર 25 જેટલા લોકોએ હુમલો કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.

વિપક્ષો શા માટે ચૂંટણી પંચને ભાજપનો 12મો ખેલાડી ગણાવે છે?

election commission of india

છેલ્લાં એક દાયકાથી ચૂંટણી પંચ વિવાદોમાં છે. વિપક્ષો તેને નિષ્પક્ષ રેફરી કે અમ્પાયરને બદલે સત્તા પક્ષના 12મા ખેલાડી તરીકે ઓળખે છે. કારણ શું?

શનિ શિંગણાપુર મંદિરમાં નકલી કર્મચારી બતાવી કરોડોનું કૌભાંડ

Shani Shingnapur scam: શનિ શિંગણાપુર વિશે કહેવાય છે કે ત્યાં કદી ચોરી નથી થતી. પરંતુ એ મંદિરના ટ્રસ્ટીઓએ જ કરોડોનું કૌભાંડ આચર્યું છે.