દાંતાની વેકરી પ્રા. શાળામાં 30 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત
બાળકોને ડાયરિયા અને વોમિટિંગ જેવી અસર થતા ભારે દોડધામ મચી ગઈ. આરોગ્ય તંત્ર દોડતું થયું. હજુ 15 બાળકો હોસ્પિટલમાં દાખલ.
બાળકોને ડાયરિયા અને વોમિટિંગ જેવી અસર થતા ભારે દોડધામ મચી ગઈ. આરોગ્ય તંત્ર દોડતું થયું. હજુ 15 બાળકો હોસ્પિટલમાં દાખલ.
ગાંધીનગરમાં કોળી યુવા સંગઠનની બેઠકમાં OBC યુવાનોને સરકારી ભરતી પરીક્ષાઓમાં થતા અન્યાય મુદ્દે અવાજ ઉઠાવવા નક્કી કરાયું.
ગઢડાના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે તેમના જ પક્ષના ભાવનગર જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા.
વિદ્યાર્થીનીએ હોસ્ટેલના બે રસોઈયા સામે છેડતીની ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા ગળેફાંસો ખાઈ લીધો.
છોટાઉદેપુરના ભૂંડમારિયામાં રસ્તાના અભાવે ગામલોકોએ પ્રસુતાને ઝોળીમાં નાખી 4 કિમી સુધી કાદવ-કીચડ, વોંકળા પાર કરી 108 સુધી પહોંચાડી.