બાલાઘાટમાં ઓરી અને કુપોષણથી 24 આદિવાસી બાળકોના મોત
બાલાઘાટમાં બૈગા આદિવાસી સમાજના 24 બાળકોના ઓરી અને કૂપોષણથી મોત બાદ વિરોધનો વંટોળ ઊઠ્યો છે. આદિવાસી સમાજે સરકાર સામે મોરચો માંડ્યો.
બાલાઘાટમાં બૈગા આદિવાસી સમાજના 24 બાળકોના ઓરી અને કૂપોષણથી મોત બાદ વિરોધનો વંટોળ ઊઠ્યો છે. આદિવાસી સમાજે સરકાર સામે મોરચો માંડ્યો.
જીવતા આદિવાસી યુવકને તંત્રે મૃત જાહેર કરી દીધો. પિતાના બદલે તેનું ડેથ સર્ટિફિકેટ બનાવી દીધું, 2 વર્ષથી રાશન અને સરકારી લાભો બંધ.
એમપીના છતરપુરમાં વિવિધ પરિયોજનાઓના વિસ્થાપિત આદિવાસીઓએ ન્યાય માટે 11 દિવસથી ચિતા, જળ, માટી અને પ્રતિકાત્મક સૂળી પર લટકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
આદિવાસીઓની 39 એકર જમીન પર ભાજપના નેતાએ દાદાગીરીથી કબજો કરી રસ્તો બંધ કરી દેતા આદિવાસીઓએ મોંમાં ઘાસ દબાવી વિરોધ કર્યો.
45 ગામના હજારો આદિવાસીઓ રસ્તા, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી એક મહિનાનું રાશન લઈ કલેક્ટર કચેરીએ ધરણાં કરવા બેઠાં.
છત્તીસગઢના બસ્તરમાં 50 વર્ષથી લટકતી બોધઘાટ પરિયોજના સામે આદિવાસીઓએ મોરચો ખોલ્યો, 56 ગામના આદિવાસીઓએ જળ, જંગલ અને જમીન મુદ્દે સર્વેનો કર્યો વિરોધ.
ચોરી કરવા આવેલા શખ્સોએ હથિયારના જોરે પતિ સાથે મારામારી કરી માસૂમ પુત્રની નજર સામે જ આદિવાસી મહિલા પર ગેંગરેપ ગુજાર્યો.
મધ્યપ્રદેશમાં ભાજપ નેતાઓ અને ઉદ્યોગપતિઓએ નિયમોનું ઉલ્લંઘન કરી આદિવાસીઓની 3 લાખ એકર જમીન હડપી લીધાનો આક્ષેપ લાગ્યો છે. વાંચો રિપોર્ટ.
આદિવાસી યુવક જંગલમાં કામ કરી રહ્યો હતો, વન વિભાગના સુરક્ષાકર્મીએ ત્યાં પહોંચી જઈ કશા જ કારણ વિના હોકી સ્ટીકથી માર માર્યો. વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ.
ઓડિશામાં ખાણકામનો વિરોધ કરી રહેલા દલિત-આદિવાસી પ્રદર્શનકારીઓને કોર્ટના સવર્ણ અને ઓબીસી જજો દ્વારા પોલીસ સ્ટેશન સાફ કરવાની શરતે જામીન અપાયા.